Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર ના ભાલ નજીક ૬ કાળીયાર હરણ ના મોત

Share

કિશન સોલંકી ( ભાવનગર )
ચિંતા જનક વિગતો માં ભાવનગર ના ભાલ વિસ્તાર માં એક સાથે ૬ કાળીયાર હરણ ના મોત થયા છે .
કેમિકલ યુક્ત પાણી પીવાથી આ કાળીયાર ના મોત થયા ની આશંકા વ્યક્ત થઇ રહી છે. વધુ વિગતો માં અન્ય કેટલાક પક્ષી ના પણ મોત થયા છે અને તે પણ આ કેમિકલયુક્ત પાણી પીવા ના કારણ થી જ થયા હોવાની સનકા જાગી છે. ભાલ ના આગેવાન સાદુલભાઈ અને કોળી સમાજ ના આગેવાન ભાવુંદાસ ચડાસમાં એ જણાવુંએ હતું કે વન વિભાગ ની ટિમ ઘટના સ્થળે પોહચી છે તપાસ શરૂ છે.અત્રે ઉલ્લેખનીય છે કે વેળાવદર રાષ્ટિય અભ્યારણ છે અને કાળીયાર રાષ્ટિય પ્રાણી છે એક સાથે ૬ કાળીયાર ના મોત ની ઘટના ગંભીર છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : પીજ ખાતે વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત ગુરુ શિબિરનું આયોજન કરાયું

ProudOfGujarat

દિલ્હીમાં સુરક્ષિત નથી દીકરીઓ, યુવતી પર એસિડ એટેકનો વધુ એક કિસ્સો

ProudOfGujarat

નડિયાદની દીકરીએ દેશભરમાં 1000થી વધુ શહીદ પરિવારને કરી આર્થિક મદદ, 11 વર્ષની ઉંમરથી કરી શરૂઆત..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!