Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર આડોડીયાવાસનો રોમેશ પરમાર પરપ્રાંત દારુના જથ્થા સાથે વલ્લભીપુર હાઇવે ઉપરથી ઝડપી પડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ

Share

કિશન સોલંકી (ભાવનગર)
આજરોજ પોલીસ અધિક્ષક શ્રી માલ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના      પોલીસ ઇન્સ. શ્રી. ડી.એમ.મિશ્રા સાહેબ તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા સાહેબ દારૂએ  જુગારની બદી નેશનાબુદ કરવા સારૂ પોલીસ સ્ટાફના માણસોને સુચના કરતા પો.કોન્સ. ચંદ્રસિંહ બી વાળા ને બાતમીરાહે હકિકત મળેલ કે ભાવનગર આડોડીયાવાસમાં રહેતા રોમેશ દિનેશ પરમાર પોતાની મહેન્દ્રા લોગાન G J 1- HS 3748 વાહનમાં બહારથી પરપ્રાંત દારૂનો જથ્થો ભરી તે દારૂના જથ્થા સાભે વલ્લભીપુર હાઇવે રોડ ઉપર નિકળવાનો છે. જેથી પોલીસ સ્ટાફના માણસો સાથે એલ.સી.બી.ની ટીમ ભાવનગરથી નિકળી વલ્લભીપુર ઉમરાળા જવાના રસ્તાના પુલ પાસેથી  રોમેશ દિનેશ પરમાર પોતાની મહેન્દ્રા લોગાન G J 1- HS 3748 ની લઇને નિકળતા તેને રોકી તેના કબ્જાની મહેન્દ્રા લોગાન G J 1- HS 3748 કારમાં ઝઢતી તપાસ કરતા તેમાંથી પરપ્રાંત દારુનો જથ્થો બ્લુમુન ડ્રાય જીન પ્રિમીયમ ૭૫૦ એમ.એલ N V GROUP પંજાબ એક્ષસાઇઝ લખેલ બોટલ નંગ-૧૭૯ કિ.રૂ ૫૩,૭૦૦/- તથા મહેન્દ્રા લોગાન ગાડી કિ.રૂ. ૧,૦૦,૦૦૦/-સહીત કુલ કિ.રૂ ૧,૫૩,૭૦૦/- નો મુદામાલ સાથે મળી આવતા મજકુર ઇસમને પ્રોહી. એકટ કલમઃ-૬૫ એ,ઇ,૧૧૬બી ૯૮(૨) મુજબ ધોરણસર અટકાયત કરી તેના વિરૂધ્ધ વલ્લભીપર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવામાં આવેલ છે.

આ કામગરીમાં એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. શ્રી. ડી.એમ. મિશ્રા સાહેબ તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા સાહેબ તથા એ.એસ.આઇ. વનરાજસિંહ ચુડાસમા હે.કો. પ્રદયુમનસિંહ ગોહિલ,રાકેશભાઇ ગોહેલ, ભયપાલસિંહ ચુડાસમા, પો. કો. ઇમ્તીયાઝ પઠાણ, શકિતસિંહ ગોહિલ, વિઠ્ઠલભાઇ બારૈયા, વિગેરે સ્ટાફના માણસો કામગરીમાં જોડાયા હતા

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝઘડિયાના મુલદ ગામ નજીક અકસ્માતમાં એકનું મોત, રોષે ભરાયેલા ગ્રામજનોએ ટાયરો સળગાવી કર્યો ચક્કાજામ

ProudOfGujarat

ભારતીય વાયુસેના ઇન્ડક્શન પબ્લિસિટી દ્વારા વડોદરા પારુલ યુનિવર્સિટી ખાતે અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

ભરૂચ : વાગરા પાસે રહિયાદ ખાતે લેન્ડલુઝર દ્વારા આંદોલન, ઉધોગોને પાણી પૂરું પાડતી કોમન યુટીલિટી તળાવના ગેટ ખાતે સ્થાનિક લેન્ડલુઝરને રોજગારી ન મળતા આંદોલન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!