Proud of Gujarat
GujaratFeaturedINDIA

અલંગ માં ફ્લેશ ફાયર થતા એકનુ મોત

Share

કિશન સોલંકી (ભાવનગર)
ભાવનગર જીલ્લાના તળાજા ના અલંગમાં પ્લોટ 125 માં કામ કરતા પીન્કુદાસ નામના વ્યક્તિ ફ્લેશ ફાયર થતા તેમનુ મોત થયુ હતુ એ મજૂર ડરના માર્યાં ભાગવા જતા મજૂર લોખંડ ની એન્ગલ માથાના ભાગે વાગી જતા મોત અન્ય થયુ હતુ. અન્ય બે મજૂર ને ઇજા થતાં તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ ન્યાય યાત્રા યોજાઇ.

ProudOfGujarat

માયાનગરી મુંબઈમાં ધોધમાર વરસાદ : અંધેરી સબ વે માં ત્રણ ફુટ સુધી પાણી ભરાયા.

ProudOfGujarat

સમસ્ત માછીમાર સમાજ નો ભરૂચ ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી સ્થળે વિરોધ પ્રદશન,સમાજ ને ન્યાય મળે માટે કરી રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!