Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર શહેરના નારી ચોકડી નજીક અકસ્માત માં બે ના મોત….

Share

 

 

Advertisement

(કિશન સોલંકી)ભાવનગર શહેરના નારી ચોકડી નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો એક બાળક અને એક યુવક નુ મોત નિપજ્યું છે.આ ઘટના જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.પોલીસ પંચનામું કરી બન્ને મ્રુતદેહ ને પોસ્ટ મોર્ટમ અર્થ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા છે આ બન્ને પિતા – પુત્રી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે.


Share

Related posts

બાળકીનો શુ વાંક? : બાળકીના જન્મતાની સાથે જ બંને પગ ઘૂંટણથી ઊંધા : માતા-પિતા તેને હોસ્પિટલમાં તરછોડીને ચાલ્યા ગયા.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા : બે ફરાર.

ProudOfGujarat

વડોદરા : દંતેશ્વર ગામે તળાવમાં વૃદ્ધનો મૃતદેહ મળ્યો, હત્યા છે કે આત્મહત્યા ઘેરાયું રહસ્ય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!