Proud of Gujarat
GujaratFeaturedINDIA

તળાજા: કિન્નરના વેશમાં આવી બાળકીને ઉઠાવી જતા બે શખ્સોનો ગામલોકોએ ભાન્ડો ફોડ્યો.

Share

 

 

Advertisement

કિશન સોલંકી (ભાવનગર)તળાજા ના લાકડીયા ગામે કિન્નરના વેશમાં આવેલા બે શખ્સોનો લોકોએ ભાંડો ફોડ્યો છે.જોકે તેઓ લોકોના રોષનો ભોગ બનતા બચી ગયા છે.તેમજ બાઈક લઈને ભાગી ગયા હતા.બે શખ્સો ગામની સીમમાં બાઈક મુકીને કિન્નરોનો વેશ ધારણ કરતા હતા.અને કિન્નર વેશે આવેલા આ શખ્સો બાળકીને ઉઠાવી જતા હોવાની પણ ચર્ચાઓ શરૂ થઈ હતી.જોકે ગામલોકોએ ગામ બહાર જ તેમને રોકીને પૂછપરછ કરી હતી.આ દરમિયાન તેમણે સ્પ્રે કાઢતા લોકો ડરી ગયા હતા.અને આથી તકનો લાભ ઉઠાવી બંને શખ્સો ભાગી ગયા હતા.તેઓ પોતના વેશપલટો કરવાનો સામાન અને કપડા પણ મુકીને ચાલ્યા હતા.


Share

Related posts

લોકડાઉનનો આઠમો દિવસ કોરોના સામેની લડાઈમાં વહીવટીતંત્રને તંત્રને સહયોગ આપવા પંચમહાલના ધાર્મિક અગ્રણીઓની એકસૂરે અપીલ કરી.

ProudOfGujarat

ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 78 મી જન્મજ્યંતિ, રાહુલ ગાંધી થયા ભાવુક.

ProudOfGujarat

વડોદરાના ફતેગંજમાં કપલ બોક્સ બનાવી કાફે ચલાવતા સંચાલક સામે કાર્યવાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!