Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર – તળાજા રોડ ઉપર આવેલ ભંડારીયા નજીક ટેન્કરની ગુલાટ.

Share

કિશન સોલંકી (ભાવનગર)

 
ભાવનગર – તળાજા રોડ ઉપર આવેલ ભંડારીયા ગામ નજીક નાળા ઉપરથી પસાર થઈ રહેલાં ટેન્કરના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમવતા ટેન્કર નાળામા ગુલાટી મારી ગયું હતું.આ અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતાં.આ અંગેની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો.

Advertisement

Share

Related posts

“આઝાદી કા અમૃત મહોત્સવ” અન્વયે તા. 24 થી 31 ઓક્ટોબર સુધી ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્ક શોપ આયોજન.

ProudOfGujarat

નમાજના વિવાદ વચ્ચે અમદાવાદની કેલોરેક્સ સ્કૂલ બંધ, DEO એ સ્કૂલ પાસે ખુલાસો માંગ્યો

ProudOfGujarat

જંબુસર : જંત્રાણ ગામનાં જંત્રાણ વિદ્યા મંદિરમાં વાલી સંમેલનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!