Proud of Gujarat
GujaratFeaturedINDIA

નમોએપ ના માધ્યમથી મહિલા સ્વયંસેવી સંસ્થાઓ સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે સીધો સંવાદ કૉયક્રમ .

Share

કિશન સોલંકી (ભાવનગર)
તળાજા ખાતે નગરપાલિકાના હોલ માં વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ ની બહેનો ની મોટી સખ્યામાં ઉપસ્થિતિ માં યોજાયેલ . જેમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી દક્ષાબા સરવૈયા શહેર મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી વીણાબહેન દવે. નગરપાલિકાના મહિલા સભ્યો.શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો તથા વિશાળ સંખ્યામાં બહેનો ની ઉપસ્થિતિ રહેલ.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં ગાઢ ધુમમ્સ વચ્ચે હિલ સ્ટેશન જેવો માહોલ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ગેરકાયદેસર કંટામિનેટેડ બેરેલો નું વોશિંગ કરતા શખ્સને ઝડપી લઇ ગુનો દાખલ કરતી બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

ભારતની હરનાઝ સંધુ બની મિસ યુનિવર્સ 2021…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!