Proud of Gujarat
GujaratFeaturedINDIA

તળાજા બેંક ઓફ બરોડામાંથી રૂ.૫૦ હજાર ભરેલો થેલો ઉઠાવી ગઠીયો ફરાર..

Share

કિશન સોલંકી (ભાવનગર)
તળાજા ખાતે આવેલ બેંક ઓફ બરોડાની શાખામાંથી મહિલા દુધ મંડળીના પૈસા ઉપાડવા આવેલ વ્યક્તિની નજર ચુકવી રૂ.૫૦.૦૦૦ ભરેલા થેલો કોઈ ગઠીયો ઉઠાવી ગયો હતો.બેંકમાંથી પૈસા ઉપાડ્યા બાદ થેલો બાકડા ઉપર મુકી પાસબુકમાં એન્ટ્રી કરાવવા જતાં આ બનાવ બનવા પામ્યો હતો.આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યો હતો જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરામાં બે મંદિર તોડી નાંખતા કોંગ્રેસે કલેકટર સમક્ષ આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

હરિહર ઉદાસીન આશ્રમ ખાનપુર લાટ ખાતે રાવળ યોગી સમાજનો દ્વિતિય સમુહ લગ્નોત્સવ યોજાયો

ProudOfGujarat

USIBC એ જ્યુબિલન્ટ ભારતિયા ગ્રુપના શ્યામ એસ ભારતિયા અને હરિ એસ ભારતિયાને ગ્લોબલ લીડરશીપ એવોર્ડ એનાયત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!