Proud of Gujarat
GujaratFeaturedINDIA

કુંભારવાડા ખાર વિસ્તારમાં બે દિવસ પહેલા પાણીની ખાડી મા ડુબેલા યુવાન નો મૃતદેહ લાકડીયા પુલ નજીક થી મળી આવ્યો .

Share

કિશન સોલંકી (ભાવનગર)
ભાવનગર કુંભારવાડા ખાર વિસ્તારમાં ચાર મીત્રો સાથે ફરવા ગયેલ જયા નાવા પડતા અશોકભાઈ હીપાભાઈ પાણીની ખાડી મા ખુચી ગયેલ હોય જેની ખુબજ શોધખોળ કરેલ પણ યુવાન નહીં મળતા ફરી આજરોજ જીએમડીસી ની ટીમ દ્વારા યુવાન નો મૃતદેહ લાકડીયા પુલ નજીક થી મળી આવ્યો હતો.

Advertisement

Share

Related posts

કેવડિયા પોલીસ અધિકારી પી.ટી. ચૌધરીનાં અયોગ્ય વર્તન સામે ગુનો નોંધી કાયદેસરની કાનુની કાર્યવાહી કરવા મહિલાઓએ પોલીસ અધિક્ષકની કચેરીએ રજુઆત કરી.

ProudOfGujarat

મિલર મશીન રિવર્સ લેતી વેળાં એક શ્રમિક અથડાયો, સારવાર વેળાં મોત

ProudOfGujarat

ભરૂચ : તડીપાર થયેલ આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!