Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગરમાં ૧૩ વર્ષ ની યુવતી પર થયેલ દુષ્કર્મ ના ગુનામાં સંડોવાયેલા આરોપી ની હજુ સુધી ધરપકડ ના થતા ગ્રામ જનોએ મૌન રેલી કાઢી આવેદન પત્ર આપ્યું.

Share

કિશન સોલંકી….(ભાવનગર)

ભાવનગર જીલ્લાના તળાજાના તાલુકાના મથાવડા ગામે 13 વર્ષની વિધ્યાર્થીની સાથે થયેલ દુષ્કર્મ મામલે મદદગારી કરનાર શિક્ષકની આજદિન સુધી ધડપકડ નહી કરવામાં આવતા મથાવડા ગ્રામજનો કોળીસમાજ અને યુવા સંગઠન દ્વારા આજે મૌન રેલી કાઢી વિરોધ કર્યો હતો અને મદદગારી કરનાર શિક્ષકને ઝડપી લેવાની તળાજા મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી

Advertisement

Share

Related posts

ભરૂચ : મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુન્શી આઇ.ટી.આઇ. માં કન્વોકેશન સમારોહ યોજાયો.

ProudOfGujarat

વલસાડ જિલ્લા પોલીસે દારૂના અડ્ડા પર સાગમટે દરોડા પાડયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવતા ભરૂચ જીલ્લા તલાટી કમમંત્રી મંડળ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!