Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવતા ભરૂચ જીલ્લા તલાટી કમમંત્રી મંડળ.

Share

તાજેતરમાં ભરૂચ તાલુકાનાં મનુબર ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા એક મહિલા કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો. તા.5-1-22 ના રોજ બનેલ આ ઘટનામાં ભરૂચ ગ્રામ્ય પોલીસ મથક ખાતે અપાવેલ ફરિયાદ મુજબ તાલુકાનાં મનુબર ગામ ખાતે મહિલા તલાટી કમમંત્રી ફરજ બજાવતા હતા તે સમયે તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો વેરાની વસૂલાત અંગે રકજક થતાં કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. ભરૂચ જિલ્લા તલાટી કમમંત્રી મંડળ દ્વારા એવી માંગણી કરવામાં આવી છે કે આરોપીઓ સામે કડક પગલા ભરવામાં આવે તેમજ હવે પછી મહિલા કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓ પર આવા હુમલાના બનાવ ન બને તે અંગે પગલાં લેવામાં આવે.

Advertisement

Share

Related posts

વલણ ગામે ટી. કે. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો

ProudOfGujarat

ભરૂચની શ્રવણ વિદ્યાધામ ખાતે મતદાર જાગૃતિ અંગે રંગોળી રજૂ કરાય.

ProudOfGujarat

આજે છે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ, જાણો તેનો ઈતિહાસ અને 2022 ની થીમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!