Proud of Gujarat
GujaratFeaturedINDIA

બનાસકાંઠા :ડીસાના મોટી ભાખર ગામે આધેડ ની હત્યા….

Share

બનાવ અંગે જાણવા મળ્યા મુજબ બનાસકાંઠા ડીસાના મોટી ભાખર ગામે આધેડ ની હત્યા કરવામાં આવી છે..નજીવી બાબતે તકરાર થતા ભત્રીજાએ કાકા પર તીક્ષ્ણ હથિયાર  વડે કર્યો હુમલો હતો..
ઇજાગ્રસ્ત કાકાનું સારવાર દરમ્યાન મોડી રાત્રે મોત નીપજ્યું હતું……..

Share

Related posts

મિત્રનો દાવો –પતિને છોડીને અલગ રહેવાનું વિચારી રહી છે શિલ્પા શેટ્ટી

ProudOfGujarat

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું વડોદરાના એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત.

ProudOfGujarat

વડોદરા : સમાજ સુરક્ષા સંકુલ ખાતે દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગૃતિ રમતોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!