આગામી સિઝન માટે બીજામૃત બીજની શક્તિ વધારવા અને પાકને નિરોગી રાખવા માટે કુદરતી ઉપચાર સીડ ટ્રીટમેન્ટ
ભરૂચ ભરૂચ જિલ્લાના ખેડૂતો ખરીફ પાકના વાવેતરમાં કઠોળનું વાવેતર કરી રહ્યા છે. આ સમયે, આત્મા પ્રોજેક્ટ (એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી) દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક...
