ખેડા : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલધામમાં ઐતિહાસિક બ્રહ્મચોર્યાસી યોજાઈ
ખેડા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ તીર્થભુમિ વડતાલધામમાં આજરોજ ઐતિહાસિક “ બ્રહ્મચોર્યાસી” યોજવામાં આવેલ. સ્વામિનારાયણ પોતે અનેકવાર હજારો બ્રાહ્મણોન્ જમાડતા, શતાબ્દીઓ પછી એ દ્રશ્ય ફરી ભકતજનોને નિહાળવા મળ્યું....
