અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો
અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા “સ્વ. શાંતાબેન ઠાકોરભાઈ પટેલ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારોહ”નું ભવ્ય આયોજન કોલેજ પરિસરમાં કરવામાં આવ્યું હતું....
