રાજકોટ : પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ.
તારીખ ૨૧ મે ના રોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૧ મી સદીના સ્વપ્નદ્રષ્ટાંત રાજીવ ગાંધીની પુણ્યતિથીએ તેમની પ્રતિમાને ફૂલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ...
