અંકલેશ્વરની કેડીલા ફાર્માસીટીકલ લીમીટેડ કંપનીમાંથી લાખોની કિંમતના ઓલેનઝેપાઇન પાવડરની ચોરી થતા ચકચાર.
ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં જાણે કે ચોરીના બનાવો થમવાનું નામ ન લેતા હોય તેમ અવારનવાર અહીંયા ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, જેમાં...
