Proud of Gujarat

Category : Gujarat

FeaturedGujaratINDIA

ભરૂચના ટંકારીઆ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટરો માટે ચેન્જીંગ રૂમનુ ઉદ્ધઘાટન કરાયું.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના મોટા ટંકારીઆ ગામે ખરી ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટરો માટે ભવ્ય તમામ પ્રકારની સુવિધા ધરાવતો “ચેન્જીંગ રૂમ” બનાવવામા આવ્યો. તેનુ આજરોજ ઉદ્ધઘાટન વિધિનો પ્રોગ્રામ...
FeaturedGujaratINDIA

મોરબી : વ્યાજખોરોના ત્રાસથી પિતાએ આત્મહત્યા કરી, ફરિયાદ ના લેવાતા પરિવારના 8 સભ્યોની ઇચ્છા મૃત્યુની માંગ

ProudOfGujarat
મોરબીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મોરબી જિલ્લાના હળવદના નવા માલણીયાદ ગામમાં રહેતા એક પરિવારના 8 સભ્યોએ રાજયપાલને પત્ર લખી ઇચ્છા મૃત્યુની માંગ કરી...
FeaturedGujaratINDIA

અમદાવાદ G-20 ની થીમ પર યોજાશે કાઈટ ફેસ્ટિવલ.

ProudOfGujarat
આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલની અમદાવાદમાં તડામાર તૈયારીઓ તેજ બની છે. આ વખતે G-20 ની થીમ પર પેવેલિયન બનાવવામાં આવશે. જેમાં સાબરમતી બોટમાં બેસી પતંગ ઉડાવી શકાય...
FeaturedGujaratINDIA

વડોદરા : લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે યોજાયુ કાર અને બાઇક વિન્ટેજ પ્રદર્શન, ન જોઈ હોય તેવી કાર એક જ સ્થળે જોવા મળી

ProudOfGujarat
21 Gun Salute Concours d’Elegance ના 10 માં કાર અને બાઈક વિન્ટેજ પ્રદર્શનનો શુભારંભ આજે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે રાજવી પરિવારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો....
FeaturedGujaratINDIA

ભરૂચ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લરનાં કોર્સનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat
ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચના માધ્યમથી ભરૂચના ધનલક્ષ્મી કોમ્પલેક્ષ ખાતે બ્યુટી પાર્લરનો કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં 30 બહેનોએ ભાગ લીધેલો છે. આ 30 બહેનોને...
FeaturedGujaratINDIA

જિલ્લા કક્ષાનાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ઝઘડીયાની બોરજાઈ શાળા પ્રથમ ક્રમે આવી.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બોરજાઇની પ્રાથમિક શાળા જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં પ્રથમ ક્રમે આવી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર...
FeaturedGujaratINDIA

WhatsApp એ એક મોટું ફીચર જાહેર કર્યું, ઇન્ટરનેટ પર પ્રતિબંધ હોવા છતાં પણ મેસેજ મોકલી શકશે

ProudOfGujarat
WhatsAppનું પ્રોક્સી ફીચર કેવી રીતે કામ કરશે? પ્રોક્સી ફીચર દ્વારા વોટ્સએપ યુઝર્સ એપને સંસ્થા અથવા સ્વયંસેવકના સર્વર સાથે કનેક્ટ કરીને મેસેજ મોકલી શકશે. આવી સ્થિતિમાં,...
FeaturedGujaratINDIA

પ્રમુખસ્વામી નગરમાં આજે દીક્ષા દિવસની ઉજવણી, મંહતસ્વામી અને અન્ય સંતો દ્વારા દિક્ષા અપાશે

ProudOfGujarat
પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી દરમિયાન શુક્રવારે દિક્ષા દિવસની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત ૪૬ યુવકોને બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજના હસ્તે દિક્ષા...
FeaturedGujaratINDIA

વડોદરામાં પોલીસ કડક થતા, ફેક એકાઉન્ટ બનાવીને ચાઈનીઝ દોરી વેચી રહયા છે વેપારીઓ

ProudOfGujarat
વડોદરામાં પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા તેમજ તુક્કલનું વેચાણ કરતા વેપારીઓની અટકાયત કરવામાં આવી રહી છે. ચાઈનીઝ દોરીની રીલ સાથે આ અટકાયત કરાઈ રહી...
FeaturedGujaratINDIA

પંચમહાલ : વેગીલા પવનોના કારણે પાવાગઢ રોપ વે સેવા આજે પણ બંધ

ProudOfGujarat
પંચમહાલમાં આજે પણ વેગીલા પવનોના કારણે પાવાગઢ રોપ વે સેવા આજે પણ બંધ રાખવામાં આવી છે. રોપ વે ના સંચાલકોએ યાત્રિકોની સલામતી માટે આ નિર્ણય...
error: Content is protected !!