પરીએજ ખાતે યગસ્ટાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું.૧૨૮ ટીમોએ ભાગ લીધો.ભાવિન ઇલેવન ટિમ વિજેતા…
દિનેશભાઈ અડવાણી ભરૂચ તા.૩૧/03/19 ભરૂચ તાલુકાના પરીએજ ગામ ખાતે યગસ્ટાર ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચની ભાવિન ઇલેવન ટિમ વિજેતા થઇ હતી. આ...
