Proud of Gujarat
FeaturedGujaratINDIA

સીએમ ભુપેન્દ્ર પટેલે બોડેલીમાં પુર અસરગ્રસ્તો સાથે કરી મુલાકાત.

Share

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરસાદથી અતિ પ્રભાવિત વિસ્તારોની જાત નિરીક્ષણ મુલાકાત અંતર્ગત બોડેલીના અસરગ્રસ્તોને મળ્યા અને તેમની સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા કરવામા આવેલા બચાવ રાહત કાર્યો, આશ્રય સ્થાનોની વ્યવસ્થા અંગે વિગતો મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલ બોડેલીના દીવાન ફળિયા વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળ્યા અને વરસાદે વેરેલા નુક્સાનની વિગત જાણી હતી.
સાથે જ છોટાઉદેપુર પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારે અસરગ્રસ્તોને જણાવ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા પુરે પૂરી મદદ કરવામાં આવશે.

ફૈજાન ખત્રી કલારાણી,જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

તિલકવાડા તાલુકાના માંગુ ગામમાં મનરેગા કામોના નાણાં ભળતાને ચૂકવી દેવાયાની ફરિયાદ.

ProudOfGujarat

ગોધરાના ભૂરાવાવ ખાતે આવેલ હોટલ સતગુરુ ની પાછળ કારચાલકે પોતાની કાર વીજથાંભલાં સાથે અથડાવતા વિજ પુરવઠો ખોરવાયો

ProudOfGujarat

બજારમાં પુષ્પા રાખડીએ જમાવ્યો રંગ, જાણો કઇ રાખડીઓ સૌથી વધુ ટ્રેન્ડમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!