Proud of Gujarat
INDIAFeaturedGujarat

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે વિશ્વ હદય દિવસની ઉજવણી કરવામાં આવી.

Share

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે વિશ્વ હદય દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ૨૩ દર્દીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી જેમાં હાઈપરટેન્શન, ડાયાબિટીસના સંયુક્ત લક્ષણોવાળા દર્દીઓ મળી આવ્યા હતા. 

 છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ડોક્ટર અનીલ ઢાકરના નેજા હેઠળ વિશ્વ હૃદય દિવસ નિમિત્તે 23 દર્દીઓના આરોગ્યની તપાસણી  કરવામાં આવી હતી. જેમાં જેમાં ૧૨ હાઇપર ટેન્શનના દર્દીઓ 6-ડાયાબિટીસ અને 03 હાઈપર ટેન્શન અને ડાયાબિટીસના સંયુક્ત લક્ષણોવાળા દર્દીઓ મળી આવ્યા હતા. ડો. અનીલ ઢાકરે શારીરિક વ્યાયામ કરવા સહિત વ્યસનો ત્યજવા અને વજન જાળવણી સહિતના સૂચનો કરવામાં આવ્યા હતા. આ સાથે તાજા ફળો અને શાકભાજી ખાવા, મીઠું ખાંડ ઓછું લેવા અને યોગા  કરવા માટે તમામ દર્દીઓને સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા. 

તૌફીક શેખ : છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

વડતાલ ખાતે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના વરદ હસ્તે વડતાલ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

કરજણ તાલુકામાં હત્યા કરી ફરાર આરોપી બાંગ્લાદેશની સરહદ પાસેથી ઝડપાયો

ProudOfGujarat

અંકલેશ્વર વિસ્તારમાંથી બે શખ્સો સાથે ગાંજાનો જથ્થો પકડી પાડતી ભરૂચ એસ.ઓ.જી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!