Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડભોઈ તાલુકાનાં કુપોષિત બાળકોની કોરોના વાઈરસમાં સી. એમ. ટી. સી. દ્વારા ઉત્તમ કાળજી લેવાઇ .

Share

ડભોઈ શહેર તાલુકાના ન્યુટ્રીશન અધિકારી પુનમબેન વોરા દ્વારા સી.એમ.ટી.સી.માંથી ડિસ્ચાર્જ થયેલા આવા તમામ અતિ ગંભીર કુપોષિત બાળકો આર્યન ફોલીક એસિડ સીરપ ઝિંક સીરપ તેમજ આંગણવાડી કાર્યકરને સાથે રાખી બાલ શક્તિના પેકેટનું વિતરણ કરવામાં આવે છે. તેમજ covid-19 ના વાઇરસની ગંભીરતા વિશે સમજ આપવામાં આવી બાળકોની વિશેષ કાળજી લેવા માતાઓને સમજ આપી વારંવાર સાબુથી હાથ ધોવાની સમજ આપી આગ્રહ કરવામાં આવેલ અને કુટુંબમાં વૃદ્ધો અને ડાયાબિટીસના દર્દીઓની વિશેષ કાળજી લેવાની સમજ આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચની એપલ હોટલના વગર પરવાનગીએ થતાં બે માળના બાંધકામને અટકાવતુ બૌડા…

ProudOfGujarat

છોટાઉદેપુર : પાવીજેતપુર ખાતે બીજા દિવસે પણ આદિવાસીઓનાં ધરણાં યથાવત.

ProudOfGujarat

આવતીકાલે જાહેર થશે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!