Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

દહેજ જી.આઈ.ડી.સી શીવટેક ઈન્દ્રસ્ટીઝ ખાતે શીશાની કીમતી પ્લેટો ની ચોરી

Share

 

દહેજ વિસ્તરામાં ઉપરાછાપારી વિવિધ ચોરીના બનાવો બની રહ્યા છે. ત્યારે હાલમાં દહેજ જી.આઈ.ડી.સી માં આવેલ શિવ ટેક ઇન્દ્રસ્ટીઝ માંથી કીમતી શીશાની પ્લેટોની ચોરી થઇ હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે ફરિયાદી સોપાન ભાઈ છાબુરાવ રહે. જોલવા ની પોલીસ ફરિયાદ મુજબ શિવ ટેક ઇન્દ્ર. માં તા. ૩૦-૦૧-૨૦૧૮ થી ૧૭-૦૩-૨૦૧૮ સુધી કોઈ પણ સમયે કંપનીના બારીના કાચ તોડી તસ્કોરોએ અંદર પ્રવેશ કરી શીશાની પ્લેટો નંગ ૨૫૮ વજન ૬,૪૫૦ કિલો કિંમત રૂપિયા ૫,૧૬,૦૦૦ ની ચોરી કરેલ છે. આ ચોરી અંગે ફરિયાદી એ સીક્યુરીટી નાં ઇસમો સામે શંકા વ્યક્ત કરી છે. આ બનાવાની તપાસ દહેજ પોલીસના પી.આઈ ઝાલા કરી રહ્યા છે .

Advertisement

Share

Related posts

સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાય હતી. જેમાં ભાજપના જ બે દિગગજોની પેનલ આમને સામને છે

ProudOfGujarat

અંકલેશ્વર GIDC પોલીસે 3 જુગારીને પકડી પાડયા.

ProudOfGujarat

વડોદરા : બ્રાન્ડેડ મોબાઇલ, સ્માર્ટ વોચ ગ્રે માર્કેમાંથી બિલ વગર જ ખરીદવાનું કૌભાંડ, કરોડોની GST ચોરીનો પર્દાફાશ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!