Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ ગ્રામ પંચાયત નજીક ગટરમાંથી એક પુરુષ ની લાસ મળી

Share

ભરૂચ જિલ્લાના દહેજ ગામેથી પંચાયત ઓફિસની સામે આવેલ વરસાદી કાંસની ગટરમાં થી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો ત્યાં કપડા ધોવા ને કામે આવતી મહિલાઓએ આ મૃતદેહને જોયો અને આજુબાજુમાં જાણકારી આ ગામમાં જ છેલ્લા દસ દિવસથી ગુમ થયેલ વ્યક્તિ ની શોધખોળ ચાલુ જ હતી આ બાબતની જાણ પોલીસ સ્ટેશને કરવામાં આવી હતી તે અનુસંધાને ગામમાં ગુમ થયેલ વ્યક્તિ ના પરિવારજનોને જાણ કરવામાં આવી કે દહેજ ગામ પંચાયત સામે આવેલ વરસાદી કાસ ની ખુલ્લી ગટરમાં એક વ્યક્તિ નો મૃતદેહ છે જેને બહારી કાઢી જોતા માલૂમ પડ્યું કે છેલ્લા દસ દિવસથી ગુમ થયેલ વ્યક્તિનો જ હોય તેમના પરિવાજનો એ ઓળખ કરતા ચોક્કસ જ માલૂમ પડયું કે આ વ્યક્તિ તેમના કુટુંબનો ઘનશ્યામસિંહ રાણા જ હોય તેઓને જોતાં જ તેઓના હોશ ઉડી ગયા હતા અને તરત જ આ બાબતની પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી આ બનાવને પગલે દહેજ ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે અને તેને પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે અને આ બનાવની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે

Advertisement

Share

Related posts

આજે અંગારિકા સંકષ્ટ ચતુર્થી : ભરૂચના મકતમપુર ખાતે આવેલ સિદ્ધિ વિનાયક મંદિરે વિધ્નહર્તાના લોકોએ દર્શન કર્યા.

ProudOfGujarat

ભરૂચની સાધના વિદ્યાલય ખાતે ભાજપા કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષારોપણ કરાયુ.

ProudOfGujarat

અમદાવાદનાં મેમનગરમાં જુગારધામ ઝડપાયું, 10 જુગારીઓની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!