Proud of Gujarat
GujaratFeaturedINDIA

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકા ના ઢઢેલા પ્રાથમિક શાળા મા ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી વિજય રુપાણી ની ઉપરિથતિ મા ચોથા તબક્કા નો સેવા સેતુ કાયઁકમ શરુ કરાયો.

Share

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકા ના ઢઢેલા પ્રાથમિક શાળા મા ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી વિજય રુપાણી ની ઉપરિથતિ મા ચોથા તબક્કા નો સેવા સેતુ કાયઁકમ શરુ કરવામાં આવેલ આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર જીલ્લા ના પ્રભારી મેડિકલ જીલ્લા ના ધારાસભ્ય સહીત વહીવટીતંત્ર સહિત માનવ મહેરામણ વિશાળ સંખ્યા મા ઉપરિથતિ રેહવા પામેલ એ પ્રસંગે મુ મંત્રી દ્વારા ગાય માતા ને પુજા કરી હાર પેહરાવેલ તેમજ પારદશીઁ પ્રશાસન માટે લોકહીત ને દધાય મા રાખી ચોથા તબક્કા નો સેવા સેતુ કાયઁકમ શરુ કરવામાં આવેલ છે તેમ જણાવેલ તેમજ કેન્દ્રીય સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા કરેલ વિકાસ ને વણજાર હવે કોઇ અટકાવી શકે તેમ નથી તેમ જણાવેલ

Advertisement

Share

Related posts

હમ નહિ સુધરેંગે, કોરોનાનાં નામે જનતાને દંડનારી ભરૂચ પોલીસ નેતાઓ સામે લાચાર બની, અધિકારીઓની હાજરીમાં ગાઇડલાઈનનાં ધજાગરા.

ProudOfGujarat

રાજપીપળાના આરબ ટેકરાની પરિણીતા સાસરિયાઓના ત્રાસથી જાતે કેરોસીન નાંખી સળગી જતા ગંભીર હાલત.

ProudOfGujarat

ભરૂચની મંગલતીર્થ સોસાયટીમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!