Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

દાહોદ જીલ્લાના દેલસર ખાતે અંબીકા દાળ મીલ ના માલીક પ્રેમચંદજી જૈન ઉપર અનાજ ની દલાલી કરતા ભુપેન્દ્ર દલાલ દવારા અંગત કારણો સર ગઇા કાલ સવારે ખાનગી બંદૂક દવારા ઉપરા છાપરી પાંચ રાઉન્ડ ફાયરીંગ કરતા ગંભીર ઇજાઓ થવા પામી હતી .

Share

દાહોદ જીલ્લાના દેલસર ખાતે અંબીકા દાળ મીલ ના માલીક પ્રેમચંદજી જૈન ઉપર અનાજ ની દલાલી કરતા ભુપેન્દ્ર દલાલ દવારા અંગત કારણો સર ગઇા કાલ સવારે ખાનગી બંદૂક દવારા ઉપરા છાપરી પાંચ રાઉન્ડ ફાયરીંગ કરતા ગંભીર ઇજાઓ થવા પામી હતી જયારે વધુ સારવાર અથેઁ બરોડા ખસેડવામાં આવ્યા હતા જયા તેમનુ ઓપરેશન કરવામા આવેલ છે જયારે ફાયરીંગ કરી ભાંગવા મા સફળરહેલ ભુપેન્દ્ર દલાલ ની આજરોજ મડાવરોડ નજીક આવેલ ધોળાડુગરી ગામ ના ખેતર માથી લાશ મળી હતી જેના પગલે ફાયરીંગ નુ રહસ્ય  વધુ ગુચવાવા પામ્યુ હતુ શુ ❓ભુપેન્દ્ર દલાલ એ આત્મહત્યા કરી કે પછી તેના સાથે ના અન્ય ઇસમો પ્રેમચંદજી જૈન બચી જતા પોતાના નામ ખુલશે તેવા ડરે ભુપેન્દ્ર દલાલ ની હત્યા કરી દીધી ખેર આતો પોલીસ તપાસ નો વિષય છે પણ હાલ માં ભુપેન્દ્ર દલાલ ની લાશ મળતા ફાયરીંગ ના ગુન્હાનો ભેદ તો હાલમા કદાચ ગુચવાઇ જવા પામ્યો છે ત્યારે પોલીસે ભુપેન્દ્ર દલાલ ની લાશ નો કબજો મેળવી ફાયરીંગ મા વપરાયેલ બંદૂક પણ લાશ પાસે પડેલ હતી કબજે લીધી છે

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લાની સરકારી પ્રાથમિક શાળાને મળ્યો “ઉત્તમ વિદ્યામંદિર ” એવોર્ડ

ProudOfGujarat

વડોદરામાં સામાન્ય અકસ્માતમાં જૂથ અથડામણ : 19 આરોપીઓની ધરપકડ.

ProudOfGujarat

તિલકવાડાના માંગુ ગામે NREGA ના નાણાં ફાળવણી મામલે ઉકેલ નહિ આવે તો ગ્રામજનોની ભૂખ હડતાળની ચીમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!