Proud of Gujarat
FeaturedGujaratINDIA

દાહોદ ખાતે ખરીદી કરેલ જમીન રેવન્યુ રેકોર્ડ મા ચઢાવા લાચ માંગતા મામલેદાર તથા અન્ય કર્મચારી રંગે હાથ પકડાયા .

Share

આ કામના ફરીયાદી એ દાહોદ ખાતે જમીનની ખરીદી કરી રજિસ્ટ્રી કરાવેલ હોય અને આ જમીન અંગે રેવન્યુ રેકોર્ડમાં ચડાવવા માટે અરજી કરેલ હોય જે રેવન્યુ રેકર્ડમાં ચડાવવા માટે ઉપરોક્ત ખાનગી વ્યક્તિ દ્વારા આ કામના મામલતદાર શ્રી એ પ્રથમ રૂ.૭૫૦૦૦/- સ્વીકારી બાદમાં બાકીના રૂ. ૫૧,૦૦૦/- લાંચમાં આપવાનું નક્કી કરેલ જે પેટે ગઈ તા.૧૨/૧૦/૨૦૧૮ ના રોજ રૂ.૨૦,૦૦૦/- બેંક એકાઉન્ટ માં આપવાનું કહેતા ફરિયાદીએ આપેલ અને બાકીના રૂ.૩૧,૦૦૦/- આજ રોજ મામલતદારશ્રી ડી.એન.પટેલ નાઓએ આક્ષેપિત ન.૨ સાથે વાતચીત કરી એકબીજાના મેળાપીપણામાં લાંચના નાણાં રૂ.૩૧,૦૦૦/- ની માંગણી કરી સ્વીકારી લઇ એકબીજા ની મદદગારી કરી ગુનો કરી પકડાઈ ગયેલ છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : આદિવાસીઓને જાતિ દાખલા માટે પડતી મુશ્કેલીને કોંગ્રેસે મુખ્ય મુદ્દો બનાવી રેલી યોજી.

ProudOfGujarat

ભરૂચ : વાગરા તાલુકાનાં પણીયાદરા અને પાદરિયા ગામનાં લોકોને પાણીનાં વલખાં… ભર શિયાળાની આ પરિસ્થિતિ તો ઉનાળામાં કેવી હાલત સર્જાશે… ?

ProudOfGujarat

ભરૂચનાં નેત્રંગ તાલુકામાં કોરોના વધતાં જતા કેસો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!