Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેડિયાપાડા તાલુકાના ગંગાપુર ગામે વન અધિકાર અધિનિયમ હેઠળ આદિવાસી લાભાર્થીઓને સનદોનું વિતરણ.

Share

જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાના હસ્તે આજે દેડિયાપાડા તાલુકાના ગંગાપુર ગામે વન અધિકાર અધિનીયમ હેઠળ ૧૧૫ જેટલા આદિવાસી લાભાર્થીઓને સનદોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જીલ્લાના અગ્રણી રણજીતભાઇ ટેલર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માધુસીગભાઈ, તાલુકા પંચાયતના કનબુડીના સદસ્ય શ્રીમતી એમનાબેન, વન વિભાગનાં અધિકારીઓ – કર્મચારીઓ તેમજ આગેવાનો અને તલાટી-કમ-મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સનદ વિતરણ કાર્યક્રમમાં તેઓ સહભાગી બન્યાં હતાં.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વડોદરા ખાતે સાવલીમાં કેમકોન કેમિકલ નામની કંપનીમાં આગ લાગતા ભારે ચકચાર મચી.

ProudOfGujarat

ભરૂચ : કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ જંબુસરના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવના દર્શન કર્યા.

ProudOfGujarat

સામાજિક વનીકરણ વિભાગ-રાજપીપલા દ્વારા દેડીયાપાડા તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!