Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના ઇન્દલાવી ગામે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી.

Share

નર્મદા જીલ્લાના દેડિયાપાડા તાલુકાના ઇન્દલાવિ ગામ ખાતે એક નરાધમ પતિએ પોતાની પત્નીની હત્યા કરતાં ચકચાર મચી હતી.

બનાવની વિગત જોતાં દેડિયાપાડા તાલુકાના ઇન્ડલાવી ગામે રહેતા વિનોદ જાતરભાઇ વસાવા પોતાની પત્ની ટીના બેન ઉ. વર્ષ 33 નાઓની પાસે વાપરવા માટે રૂપિયા માંગતા પત્ની પાસે રૂપિયા ન હોય તેની એ પતિદેવને પોતાની પાસે રૂપિયા નથીનું જણાવતા પતિદેવ ગુસ્સે ભરાયેલા અને ઘરમાં પડેલ લોખંડની પરાઈથી પત્નીના માથામાં જોરદાર ફટકો મારતા ઘરમાં જ પત્ની લોહી લુહાણ થઇ હતી અને ઘરમાં જ તેણીનુ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

Advertisement

આ બનાવની ફરિયાદ દેડિયાપાડા પોલિસ મથક મા હેમાબેન અનિલભાઈ વસાવાએ કરતાં પોલીસે પતિ સામે પત્નીની હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાહિર મેમણ


Share

Related posts

પાલેજની સ્ટીલકો ગુજરાત કંપનીમાંથી 1.86 લાખની ચોરી

ProudOfGujarat

ભરૂચ-દાઉદી વ્હોરા સમાજ દ્વારા રમજાન ઇદ પર્વની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ઝનોર અને ધર્મશાળા સહિત અંગારેશ્વર નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં ખનન માફિયાઓને છૂટો દોર મળ્યો..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!