Proud of Gujarat
GujaratFeaturedINDIA

દીવ વરસતા વરસાદને મન ભરીને માણતા રજા ઓ મનાવવા ગયેલા પ્રવાસીઓ….

Share

(Maherunnisa H. Dal)દીવ માં સવાર થી ધીમીધારે વરસી રહ્યા છે મેઘરાજા_જોકે દરિયામાં ચોમાસામાં જવાની મનાઈ હોવા છતાં કેટલાક પ્રવાસીઓ સેલ્ફી લેવા ઉતરે છે.દરિયા માં…
રવિવારની સાથે વરસાદના આગમનથી પ્રવાસીઓનો આનંદ બેવડાયો છે..હાલ તો દીવ રજા માળવા ગયેલા લોકોમાં ખુશીની લહેર સાથે સુંદર બનેલા વાતવરણ નો લ્હાવો લઇ રહેલા નજરે પડી રહ્યા છે…….

Share

Related posts

ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલનાં પ્રમુખ સલીમભાઈ ફાંસીવાલાનાં નિધન અંગે સાંસદ અહેમદભાઇ પટેલે અત્યંત ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પી શોક વ્યક્ત કર્યો.

ProudOfGujarat

વડોદરાના અકોટા વિધાનસભા બેઠક ઉપર જોવા મળી મહિલા પ્રાદ્યાપિકાની અનોખી ફરજપરસ્તી.

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે 125 મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!