Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા ખાતે વિશ્વ રક્તદાતા દિનની ઉજવણી કરવામા આવી.

Share

૧૪ મી જૂન વિશ્વ રક્તદાતા દિનની ઉજવણી નિમિત્તે ગોધરા રેડ ક્રોસ દ્વારા ૧૩૬ મી વાર રક્તદાન કરી સંસ્થાના સભ્ય અને સામાજિક કાર્યકર હોતચંદ ધમવાનીએ માનવ સેવાનું પૂણ્ય પ્રાપ્ત કર્યુ હતુ.
સ્ટાફ ટેકનિશિયન કુ.બીનીતા પટેલે તેમજ અન્ય રક્તદાતાઓએ તેમજ ગોધરા તાલુકાના અંબાલી ગામે કમલેશ રાઠોડ અને ધીરેન્દ્રસિંહ સિસોદિયા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરી સુંદર કાર્ય કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન ડો.કે.વી.પંચાલ, વાઇસ ચેરમેન કે.ટી.પરીખ, ટ્રેઝરર આંનદ ઘડિયાળી, માનદ મંત્રી કિશોરીલાલ ભાયાણી, માજી વાઇસ ચેરમેન અજીતસિંહ ભાટ્ટી વિગેરે હાજર રહ્યા હતા. ગોધરા શહેરમા આવેલી રેડક્રોસ સોસાયટી રકત પુરૂ પાડવાનુ મહત્વનુ કાર્ય કરે છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

100 રૂપિયા નહીં આપતાં વૃદ્ધ પર બે શખ્સોનો હુમલો

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માં પર્યાવરણ ની રક્ષા ની જવાબદારી સંભાળતા કર્મચારી પોતે જ રાત્રે મોનીટરીંગ માટે ના વાહન મા સૂતા ઝડપાયા

ProudOfGujarat

ભરુચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી કુસુમ બેન કડકીયા કોલેજ માં આજ રોજ વાજતે ગાજતે જન્માષ્ટમી ની ઉજવણી કરવાં માં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!