Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીના ગુજરાતમા દારુબંધી વચ્ચે ભાજપના સાંસદે કહ્યુ ” વાઇન વગર ચુંટણી જીતી શકાતી નથી

Share

ગોધરા, રાજુ સોલંકી

Advertisement

લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે.ત્યારે સતત પાછલા સમયની વિવાદોમા રહેતા
પંચમહાલ સાસંદ પ્રભાતસિંહ ચૌહાણએ આજે ગોધરા ખાતેના એક કાર્યક્રમમાં મહિલાઓ અને રાજકીય આગેવાનોની હાજરી વચ્ચે આપેલુ નિવેદન
ભારે વિવાદાસ્પદ રહ્યુ હતુ.” તેમણે કહ્યુ ” કે આગામી લોકસભાની ચુંટણી હુ જીતવાનો છુ.સાથે વાઈન વગર ચુંટણી જીતી શકાતી નથી.
પણ મે કોઇ દિવસ હાથ લગાડ્યો નથી.એવુ પણ જણાવતા ઉપસ્થિત સૌ કોઈ અચરજ પામ્યા હતા.
ગોધરા ખાતે લોક જન શક્તિ પાર્ટી દ્વારા આજે પંચમહાલ જીલ્લામાં ફરજ બજાવતી આંગણવાડી કાર્યકરો અને આશાવાર્કારોના પડતર પ્રશ્નોને લઈને જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ આવેદનપત્ર આપતા પહેલા લોક જન શક્તિ પાર્ટી દ્વારા ગોધરા સર્કીટ હાઉસ ખાતે આંગણવાડી કાર્યકરોના આગેવાનો સાથે બેઠક યોજી હતી જેમાં ગુજરાત દલિત સેનાના અધ્યક્ષ મુકેશ ગુર્જર પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અચાનક જ પંચમહાલ ના ભાજપ ના સાંસદ સભ્ય પ્રભાતસિંહ પણ સૌના આશ્ચર્ય વચ્ચે ઉપસ્થિત થયા હતા. તેઓએ બેઠકમાં ઉપસ્થિત તમામને સંબોધતા નિવેદન કર્યું હતું


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં ૩૧ મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરાશે.

ProudOfGujarat

અંકલેશ્વરની શાળાનાં બાળકોને મિશન અન્નપૂર્ણા દ્વારા ભોજનનો રસથાળ પીરસાયો.

ProudOfGujarat

રાજપીપળા : કેન્દ્રિય ગૃહ સચિવ અજય ભલ્લાએ કેવડિયા ખાતે સમિક્ષા બેઠક યોજી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!