Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરા ખાતે આંગણવાડી કાર્યકરો દ્વારા આઇસીડીએસ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી

Share

ગોધરા, રાજુ સોલંકી

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરા ખાતેઆઇસીડીએસ દિવસની ઊજવણી કરવામા આવી હતી.જેમા મોટી સંખ્યામા આંગણવાડી કાર્યકરો,તેડાઘર બહેનો તેમજ આઇસીડીએસ શાખાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

બીજી ઓકટોમ્બરે ગાંધીજયંતીની સાથે આઇસીડીએસ દિવસની પણ ઊજવણી શહેરા તાલુકા પંચાયતના પટાંગણમા કરવામા આવી હતી,જેમા કાર્યકર બહેનો દ્રારા વિવિધ સ્ટોલ ઊભા કરવામા આવ્યા હતા અને વાનગીઓ તેમજ શાકભાજીઓનુ પ્રદર્શન યોજવામા આવ્યુ હતુ અને તેની ઉપયોગીતાની સમજ આપવામા આવી હતી.
આ કાર્યક્રમમા નાના બાળકોએ તેમજ આંગણવાડી કાર્યકરબહેનોએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે તાલુકા આઇસીડીએસ અધિકારી ભાનુબેન રાઠવા સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા


Share

Related posts

કેજરીવાલ Vs કેન્દ્ર સરકાર : SC માં પહેલીવાર કાગળનો ઉપયોગ કર્યા વિના થશે સુનાવણી.

ProudOfGujarat

ભરૂચ-કબીરવડ ખાતે હવે પુન: પ્રવાસીઅોની ચહેલપહેલ વધશે-જાણો વધુ

ProudOfGujarat

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આયોજિત ત્રિદિવસીય એ.આઇ.એ. એકસપો-2020 નો આજથી પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!