Proud of Gujarat
GujaratFeaturedINDIA

સ્વદેશી કાંતિ મોબાઈલ વાન ગોધરા ખાતે વેપારીઓની મુલાકાત લીધી હતી

Share

 

ગોધરા,રાજુ સોલંકી.
દેશમાં આગામી સમયમાં રિટેલ વેપારક્ષેત્રમાં આવી રહેલ વોલમાર્ટ,એફ.ડી.આઈ જેવી વિદેશી કંપનીઓના કારણે સ્વદેશી વેપાર ધંધા પડી ભાંગવાની શકયતાઓ વચ્ચે સ્વદેશી વેપાર ધંધાને બચાવવાં અને વેપારીઓને જાગૃત કરી,વિદેશી કંપનીઓને ભારતના બજારમાં આવતા અટકાવવા ના હેતુથી ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયાના નેજા હેઠળ દિલ્હીથી સંપૂર્ણ ક્રાંતિ રથયાત્રા કાઢવામાં આવી છે,જે રથયાત્રા રાજસ્થાન,મધ્યપ્રદેશ ફરીને ગોધરા ખાતે આવી પહોંચી હતી.દિલ્હી ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયાના અગ્રણી એસ.વી.એસ. વાલયા,મુંબઈના અમરીશ.જે.કારીઆ સાથે ગોધરા વેપારી એસોસિએશનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વાલિયા વિભાગની સહકારી ક્ષેત્રની ચૂંટણીઓના વિલંબમાં અમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારતા સંદીપ માંગરોલા.

ProudOfGujarat

ભરૂચના સેગવા ગામમાં દરિયાઇ એજ્યુકેશન શિબિર યોજાઇ હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં રાજ્યમંત્રીશ્રી યોગેશ ભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને તાજપુરાનાં નારાયણધામ ખાતે ૭૧ માં વન મહોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!