Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા SRP સામે આવેલ રાજાઈ સ્કેવરમાં આંતરરાષ્ટ્રીય લાયન્સ કલબ દ્વારા શિક્ષણક્ષેત્રે ઉમદા કાર્ય કરનાર ઇન્દ્રવદનભાઈ પરમારને ચાણક્ય એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા

Share

ગોધરા રાજુ સોલંકી
ગોધરા SRP સામે આવેલ રાજાઈ સ્કેવરમાં આંતરરાષ્ટ્રીય લાયન્સ કલબ દ્વારા શિક્ષણક્ષેત્રે દેશભરમાં સન્માનિત થયેલા શહેરા તાલુકાની ડેમલી ગામમાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇન્દ્રવદનભાઈ પરમાર કે જેઓ વિવિધ પ્રકારની પ્રવૃત્તિ અભિનય સામાજિક કાર્ય અને શિક્ષણક્ષેત્રે ઉમદા કાર્ય કરનાર ને આંતરરાષ્ટ્રીય લાયન્સ કલબ ગોધરા ના લાયન્સ ગવર્નર સુનિલભાઈ પટેલના વરદ હસ્તે ચાણક્ય એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદામા કોરોનાને કારણે સાદગી પૂર્વક બકરી ઈદની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

બુટલેગર યુવતીઓ ટ્રેનમાં બેસી છેક મહારાષ્ટ્રથી બિયર આપવા આવી અમદાવાદ : 214 ટીન સાથે ચારની ધરપકડ.

ProudOfGujarat

નર્મદા જિલ્લા પોલીસ દ્વારા કુલ 593 કેસ કરી1200 ઈસમો વિરુદ્ધ જાહેરનામાનાં ગુન્હા દાખલ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!