Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરાના અગ્રણી શકીલ તિજોરીવાલાની FCIના બીજી વખત સભ્ય તરીકે નિમણુક

Share

ગોધરાના અગ્રણી શકીલ તિજોરીવાલાની FCIના બીજી વખત સભ્ય તરીકે નિમણુક

ગોધરા, રાજુ સોલંકી
ભારત સરકાર ના ફ્રુટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા FCI માં ગુજરાત રાજ્ય સરકારના અન્ન નાગરીક અને પુરવઠા શાખામાં બીજી વખત તેમની સારી કામગીરી બદલ સભ્ય શકીલભાઈ તિજોરીવાળા તરીકે નિમણુંક કરવામાં આવી છે.ફ્રુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા FCI માં એક વર્ષ ના કાર્યકર દરમિયાન
વિવિધ સમસ્યાઓને ઉકેલવાના પ્રયત્નો સફળ થયા, ભામૈયા ના FCI ના કૂવામાં પાણી ઓછું આવતા તાત્કાલીક પાણીનો બોર નાખવા મંજુર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ગોડાઉનમાં આગ લાગી હોય તો તેને પોહચી વળવા માટે પાઈપ લાઈન ની માંગ કરી હતી. આ ઉપરાંત ગોધરા ભૂરાવાવ પાસે આવેલા ગોડાઉનમાં RCC રોડ મંજુર કર્યા હતા જેની હાલ માં કામગીરી ચાલુ છે.

Advertisement

Share

Related posts

ડિજીટલ ગુજરાત : રાજ્ય સરકારનો નાગરિકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય, હવે ઓનલાઇન કરો ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચ : આમોદના સરભાણ ખાતે સગીરા સાથે રેપ વિથ મર્ડરનો મામલો, ક્રાઇમ બ્રાંચે આરોપીની કરી ધરપકડ.

ProudOfGujarat

સાયખા સિનઝીલ ફાર્માકેમ દુર્ઘટના: મૃતકના પરિવારને રૂ.75 લાખનું વળતર, એક સભ્યને નોકરીની લેખિત બાંહેધરી : કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાની રજૂઆત બાદ કલેક્ટરની કંપની સંચાલકો સાથે બેઠક; વળતરની રકમ અને રોજગાર અંગે કંપનીએ લેખિત ખાતરી આપી હોવાનો દાવો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!