Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : પાનમ જળાશયમાંથી સિંચાઈનું પાણી જીલ્લામાં ડાંગર પકવતા ખેડૂતોને આપવા એપીએમસી ચેરમેનની રજૂઆત.

Share

પંચમહાલ જિલ્લાનું મુખ્ય પાક ડાંગરનો છે અને હાલ ચોમાસામાં ડાંગરના ધરું કરવા માટે પાણીની ખૂબ જરૂરિયાત છે. પાનમ જળાશયમાં પાણીનો જથ્થો મળી રહે તથા આગામી ટૂંક સમયમાં ચોમાસામાં પાનમ જળાશયમાં પાણીની આવકમાં પણ વધારો થવાનો છે. જેથી સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ છે જેના કારણે પંચમહાલના ડાંગર પકવતા ખેડૂતોના હિતમાં પાનમ જળાશય અને હાઈલેવલ કેનાલમાંથી સિંચાઈ માટે પાણી આપવા અધિક્ષક ઈજનેર, પાનમ સિંચાઈ વર્તુળને બજાર સમિતિ ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ વી. ચૌહાણ દ્વારા આવેદનપત્ર મારફતે ભલામણ કરવામાં આવેલ છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં કોવિડ સ્મશાનમાં કામ કરતો એકમાત્ર મુસ્લિમ યુવક જાણો કોણ ?

ProudOfGujarat

વિશ્વની સૌથી વિશાળ સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રાંગણમાં વિન્ટેજ કારની વિશાળ ડ્રાઇવ યોજાઈ

ProudOfGujarat

ભરૂચ તાલુકાના કંબોલી શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!