Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા ખાતે કોંગ્રેસ સેવાદળની મીટીંગ યોજાઈ.

Share

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સેવાદળની મીટીંગ ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાઇ હતી જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજી ભાઈ દેસાઈ દ્વારા પંચમહાલ જિલ્લાના નવા પ્રમુખ બળવંતસિંહ બારીયાની નિમણૂકને આવકારી તેમનું સન્માન પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી મધ્યગુજરાત સેવાદળ નિરીક્ષક લક્ષ્મણભાઈ ખાટ પંચમહાલ સેવાદળના નિરીક્ષક નવલસિંહ ભાઈ માલીવાડ પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક તિજોરી વાલા કરી આવનાર સમયમાં પંચમહાલ જિલ્લામાં તાલુકા અને શહેર કક્ષાએ સેવાદળના સૈનિકો મહિલા સંગઠનને પણ મજબૂત કરવા ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. ગોધરા ખાતે મળેલી મિટિંગમાં સેવાદળના અગ્રણીઓ ઉપરાંત જિલ્લા અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના ચેરમેન વકીલ રાજેશભાઈ હડીયેલ, જીલ્લા મહામંત્રી ઉમેશ શાહ, ઘોઘંબા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ચેતન સિંહ પરમાર સહિત કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરુચ સક્રિય પત્રકાર સંધનો સ્નેહ મિલન સમારોહ યોજાયો પત્રકારોને હેલ્મેટ વિતરણ કરાયા.

ProudOfGujarat

ભાડભૂત બેરેજ યોજના: નવેસરથી થનારી જમીન સંપાદન પ્રક્રિયામાં નવા સુચિત ડ્રાફ્ટ મુજબ વળતરની માગ

ProudOfGujarat

ભરૂચ : મોંધવારીનાં સમયમાં સુન્ની મુસ્લિમ કમિટી દ્વારા ગરીબ પરિવારની દીકરીનાં કર્યા લગ્ન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!