Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા ખાતે ફિટ ઇન્ડીયા ફ્રિડમ અન્વયે ભાઈઓ માટેની દોડ યોજાઇ.

Share

ફિટ ઇન્ડિયા ફ્રીડમ અંતર્ગત રમત ગમત વિભાગ અને લાયન્સ ક્લબ ગોધરા દ્વારા ભાઈઓ માટે બે કિલોમીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડને ધારાસભ્ય સી કે રાઉલજીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે ભાજપ અગ્રણી સમરસિંહ પટેલ, લાયન્સ ક્લબના પ્રમુખ શૈલેષ શેઠ, ઝેડ સી હેમંત વર્મા, સભ્ય હોતચંદ ધમવાની, પ્રદીપ સોની, મહેન્દ્ર નાગર, ઇન્દુભાઇ પરમાર, સીનીયર કોચ પ્રતાપ પસાયા તથા દોડવીરો ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલ તારીખ 28 મીના રોજ 7:00 કલાકે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ગોધરા ખાતે બેનો માટેની દોડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નગરની બહેનોને ભાગ લેવા લાયન્સ ક્લબના પ્રમુખ શૈલેષ શેઠ તથા મંત્રી કેતકી સોનીએ વિનંતી કરી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નડિયાદ : રેલવે યુનિયન દ્વારા ઓપીએસ લાગુ કરવા મૌન રેલીનુ આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચ બી ડિવિઝન પોલીસે ટેમ્પામાં કતલખાને લઇ જવાતી ગાય સાથે બે ઇસમોની ધરપકડ કરી..

ProudOfGujarat

ઉમરપાડાના ગુલી ઉમર ગામે પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વની ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!