Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરામાં મહિલાઓ લીમડા વૃક્ષને પાણી રેડવા દોડી …જાણો કેમ

Share

ગોધરામાં મહિલાઓ લીમડા વૃક્ષને પાણી રેડવા દોડી …જાણો કેમ

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

બદલાતા મોબાઇલ અને વોટસએપ યુગમાં આજે પણ અંધશ્રધ્ધા ઓછી થતી જોવા મળી રહી નથી.ગોધરા શહેરમા એક અફવાએ એવુ જોર પકડ્યુ તે મહિલાઓ સીધી લીમડાના ઝાડ શોધવા લાગી.વાત એમ હતી કે એવી અફવા ફેલાઇકે જેમના એક છોકરા હશે તેમના ઉપર ભાર હશે.અને આ ભાર ત્યારે જ ઓછો થશે જ્યારે લીમડાના ઝાડ નીચે એક લોટો પાણી રેડવામાં આવશે.ગોધરાના ભુરાવાવ તેમજ પાવર હાઉસ વિસ્તારમા આ પ્રકારની અફવાને કારણે મહિલાઓએ લીમડાના ઝાડ પર પાણી રેડવા રીતસરની દોડધામ મચાવી હતી.જેને
લઈને વિસ્તારમાં કુતુહલ પણ સર્જાયુ હતુ.


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગત 31મી ઓકટોબરે પી.એમ મોદીના કાર્યક્રમ સમયે નોકરીએ રાખેલ સફાઈ કર્મીઓનાં હજુ પગાર થયા નથી.

ProudOfGujarat

રક્ષાબંધન નિમિત્તે વલસાડમાં ભાજપ કાર્યકર્તા બહેનો એ અનુસૂચિત જાતિના ભાઈઓને રાખડી બાંધી ,જ્યારે દેશની આન બાન અને શાન સૈનિકોને પણ બહેનોનું રક્ષા કવચ

ProudOfGujarat

સુરત : બારડોલી કિસાન સંમેલનમાં વિપક્ષ પર કરાયા આકરા પ્રહાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!