રાષ્ટ્રીય સંગીત કલા સંગમ મા અમદાવાદે ખુબ મોટી સિધ્ધિ પ્રાપ્ત કરી છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલય શિક્ષણ વિભાગ દ્રારા સંચાલિત નવિધ્ય વિધાલય સમિતી અને કેન્દ્રીય વિધાલય સંસ્થાઓ વતી આયોજીત સંગીત કથા સંગમ કાર્યક્રમ ૨૦૧૮ નવી દિલ્હી ખાતે યોજાયો હતો. જેમા ગુજરાતના નવોધ્ય અમદાવાદના સંગીત શિક્ષક તન્મય મિશ્રાને શાસ્ત્રીય સંગીતમા ગીતાર વાદક મોહનવીણા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ એવોર્ડથી સન્માનીત કરવામા આવ્યા છે. જે ગુજરાત માટે ગૌરવની વાત…..

LEAVE A REPLY