Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાલોલ નગરમા ઈદ પર્વેની ઉજવણીને ધ્યાને લઈ પોલીસ સમીક્ષા બેઠક યોજાઈ….

Share

 
બકરી ઇદ પર્વની ઉજવણીને ધ્યાનેલઈ હાલોલ નગરમાં પર્વની ઉજવણી શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવાય તેથી આજે હાલોલ પોલીસ મથક ખાતે પી.આઈ.બી.આર.ગોહીલ ની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ યોજાયેલ બેઠકમાં નગરના મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

બકરી ઇદ પર્વની ઉજવણી રંગેચગે પરંતુ શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે વિગતવાર સમીક્ષા કરાઈ હતી. તથા સોશ્યલ મીડિયા પર ફરતી અફવાઓથી દૂર રહેવા તેમજ કોઈપણ પ્રકારનો અનિશ્ચિય બનાવ ન બને અને જો કોઈ પણ પ્રકારનો બનાવ બને તો પોલીસ ને જાણ કરવી અથવા એ સંજોગોમાં આગેવાનો એની વિરતા બનાવી અને બનાવ ઉગ્ર ન બને તેની તકેદારી રાખવા જણાવાઇ હતી.

Advertisement

ઈદના પર્વને લઈ પોલીસ કર્મીઓ દ્વારા નગરના સંવેદનશીલ વિસ્તારમાં જુદા જુદા પોઈન્ટ મુકાશે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

આ બેઠકમાં હાલોલ પોલીસ ટાઉનના પી.આઈ.બી.આર.ગોહિલ તરફથી નગરજનો ને ઇદની શુભેચ્છાઓ પાઠવી હતી


Share

Related posts

ઉમરપાડાના સરવણ ફોકડી ગામેથી પોલીસે બે લાખનો દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં બિસ્માર રસ્તાના કારણે ગંભીર અકસ્માત કડકિયા કોલેજ પાસે ખાડામાં ટેમ્પો પલટી જતાં બાઈક સવાર ઘાયલ

ProudOfGujarat

ભાવનગર આઈ.ટી.આઈ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!