Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાલોલનું ઐતિહાસિક તળાવમા નવા નીર આવતા જળ પૂજન કરાયુ….

Share

હાલોલ ખાતે ઐતિહાસિક તળાવમા વરસાદ આવતા નવા નીરનું આગમન થતા આજરોજ તેનું જળ પૂજન કરવામા આવ્યું તેમા હાલોલ નગર પાલિકાના પ્રમુખ સુભાષભાઈ પરમાર ઉપપ્રમુખ વિભાક્ષિબેન દેસાઈ તેમજ હાલોલ નગર પાલિકાના તમામ સભ્યો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભગુભાઈ ઠક્કર તેમજ પાર્ટીના તમામ સત્તાધીશો ની ઉપસ્થિતિમા આજે સવારે હાલોલ તળાવ ખાતે ચામુંડામાતાના મંદિરે તેમજ ગણપતિના મંદિરથી જળ પૂજન કરવામા આવ્યું છે

Advertisement

Share

Related posts

રાજકોટની ગોઝારી ઘટના બાદ ભરૂચ ફાયર તંત્ર સફાળું જાગ્યું, સરકારની સૂચના અન્વયે ફાયર સેફટી નું નિરીક્ષણ કરાયું

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ જીલ્લાનાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે જુગાર રમનારા 6 ઈસમોને ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!