Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે વિશ્વ ટી.બી. દિન અંતર્ગત અવેરનેસ કાર્યક્રમ હાથ ધરાયો.

Share

વિશ્વ ટી.બી. દિવસના અનુરૂપે હેલ્થ એન્ડ સેન્ટર સુણેવખુર્દના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડૉ.ધ્રુતિકા બી.પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોને પ્રાથમિક માહિતી આપી હતી અને ત્યારબાદ અવેરનેસ માટે ગામમાં રેલી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મલ્ટી પરપઝ હેલ્થ વર્કર મનિષભાઈ પટેલ, ફિમેલ હેલ્થ વર્કર નિકિતા પટેલ, આશા વર્કર વીણાબેન પટેલ, આંગણવાડી કાર્યકર હેમલત્તાબેન પટેલ, સરપંચ નવનીતભાઈ પટેલ, શાળાના આચાર્ય પારસબેન, શિક્ષકગણ નિલેશભાઈ, નિતેશભાઈ તેમજ બાળકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement

Share

Related posts

સુરતમાં ગેસની કાળાબજારી અટકાવવા તંત્ર સક્રિય: ૭૫ ગેસ એજન્સીઓ પર સરકારી નિરીક્ષકો તૈનાત

ProudOfGujarat

સ્વામી વિવેકાનંદ લેખિત ક્વીઝ સ્પર્ધામાં ખેડા જિલ્લાની દીકરી સમગ્ર જિલ્લામાં પ્રથમ આવી

ProudOfGujarat

ઉમરપાડા કોંગ્રેસ સમિતિ તરફથી પેટ્રોલ, ડીઝલ, ગેસ, તેલના અસહ્ય ભાવ વધારાનો વિરોધ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!