Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડિઝલનાં ભાવ વધારાનો વિરોધ કરતાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.

Share

આજરોજ હાંસોટ સ્થિત રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિનાં કાર્યકરો દ્વારા વારંવાર ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલનાં ભાવ વધારો થતાં તેનો વિરોધ દર્શાવતા હાંસોટ પોલીસ દ્વારા હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિનાં કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા ની ૧૨ જેટલી ગ્રામ પંચાયત ની ચૂંટણી ની મત ગણતરી આજ રોજ મામતદાર કચેરી ખાતે યોજવામાં આવી હતી..

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં દધેડા ગામનાં પર પ્રાંતીય ઇસમની મળેલ લાશનાં પ્રકરણમાં નવો વળાંક.

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વરમાં કમોસમી વરસાદને પગલે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!