Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાની ઈલાવ પ્રાથમિક કુમાર તેમજ કન્યા શાળામાં શૈક્ષણિક કીટનું દાતા દ્વારા વિતરણ કરાયું.

Share

હાંસોટ તાલુકાની ઈલાવ પ્રાથમિક કુમાર તેમજ કન્યા શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ દાતા રિટાયર્ડ શિક્ષિકા કંચનબેન ગોવિંદભાઈ પરમારના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે હાંસોટ તાલુકા કારોબારી અધ્યક્ષ જયેશભાઈ પટેલે વિશેષ હાજરી આપી પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. ઈલાવ કુમાર શાળાના આચાર્ય દિપકભાઈ સોલંકીએ આ ઉમદા કાર્ય કરવા બદલ કંચનબેન પરમાર અને એમના પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળાનો સમગ્ર શિક્ષકગણ હાજર રહ્યો હતો.

Advertisement

Share

Related posts

વડોદરા : એમએસયુની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસના ગરબાનો ચાર્મ 71 વર્ષે પણ યથાવત.

ProudOfGujarat

ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન અને નહેરૂ યુવા કેન્દ્રનાં સંયુકત ઉપક્રમે શહિદદિનની કરાઈ ઉજવણી.

ProudOfGujarat

આમોદ ખાતે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત.એકને ગંભીર ઇજા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!