Proud of Gujarat
FeaturedGujaratINDIA

તાજેતરમાં નજીવી બાબતે હાંસોટમાં થયેલ મર્ડરના આરોપીને હાંસોટ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Share

હાંસોટમાં આવેલ વેરાઇમાતાના મંદિરના પાછળના ભાગે આવેલ વાડીના રસ્તા ઉપર હાંસોટ રામનગરમાં રહેતા યોગેશભાઇ ઠાકોરભાઇ મિસ્ત્રી (ઉ.વ.૩૦) તેના ભાઇ કલ્પેશ સાથે ચાલતા ચાલતા જતા હતા તે વખતે સલીમ રસુલ વાડીવાલાએ “મારી જગ્યામાંથી કેમ જાવ છો અહીથી તમારે જવાનું નહી” તેમ કહી યોગેશનુ ગળુ દબાવી પેટમાં ફેટ મારી નીચે ફેકી દેતા તેને સારવાર માટે લઇ જતા મોત નિપજ્યું હતું.આ અંગે હાંસોટ પોલીસે હત્યાનો ગુનો દર્જ કર્યો હતો. હાંસોટ પોલીસની ટીમ તા.૦૫/૦૨/૨૦૨૦ ના રોજ આરોપીની તપાસ માટે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે આરોપી સલીમ રસુલ વાડીવાલાને પકડી અટકાયત કરી હતી.

Advertisement

Share

Related posts

અમદાવાદના ગોમતીપુરમાં કાકાનો દીકરો જ વ્યાજખોર નીકળ્યો, રકમ ચૂકવી દીધા પછી પણ 11.54 લાખની માંગણી

ProudOfGujarat

પમો મેન ઓફ ધ સ્ટીલ મિ. સાઉથ ગુજરાત બોડી બિલ્ડીંગ કોમ્પીટીશન સુરત ખાતે યોજાયો

ProudOfGujarat

ભરૂચમાં જિલ્લા કક્ષાનો ૮ મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું શુભારંભ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!