Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ : સાહોલના શિવભક્તોની કાવડયાત્રાનો પ્રારંભ.

Share

હાંસોટ તાલુકામાં સાહોલગામના ૨૦ નવયુવાનોએ કાવડયાત્રાનો પ્રારંભ કર્યો હતો. મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ સ્થિત આવેલ ધૃષ્ળેશ્વર મહાદેવ મંદિરે કાવડ લઈને જનાર શિવભક્તોની ગામ લોકોએ તેમજ મહારાજ દ્વારા પૂજા, અર્ચના કરવામાં આવી હતી. અતિ હર્ષોલ્લાસ સાથે વહેલી સવારે સાહોલથી કાવડયાત્રાની કાવડ લઈ શિવ ભોલે, ૐ નમઃ શિવાય – હર હર મહાદેવના નાંદ સાથે પગપાળા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જે પ્રસંગે ગામના સરપંચ નવનીતભાઈ પટેલ તેમજ ગામ આગેવાનોએ કાવડયાત્રી તેમજ સેવા કરનાર સેવાભાવી શિવ ભક્તોને હૂંફ પૂરી પાડી હતી.

Advertisement

Share

Related posts

ગોધરા તાલુકાના કલ્યાણા ગામના સરપંચને સસ્પેન્ડ કરાયા.

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકામાં અંતરિયાળ ગામો જ્યાં અંધારામાં રહેતા ગરીબોને કિટો સહિત દવાઓનું વિતરણ કર્યું.

ProudOfGujarat

નડીઆદ બ્રહ્માકુમારીઝ ખાતે તા.25 એ આત્મનિર્ભર કિસાન સંમેલન યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!