Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર તાલુકા કલિયારી લેઉઆ પાટીદાર સમાજના પ્રમુખની નિમણૂક કરવામાં આવી.

Share

જંબુસર તાલુકાના નેજા ગામે કલિયારી વિભાગ લેઉવા પાટીદાર સમાજની જનરલ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલિયારી સમાજના આગેવાનો વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યા હતાં. પ્રથમ બેઠકમાં હાલમાં યોજાયેલી જંબુસર એપીએમસીની ચૂંટણીમાં વિજયી બનેલા ડિરેક્ટર્સનું સન્માન કરવામાં આવ્યું હતુ. બેઠકમાં પ્રમુખની વરણીના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. કલિયારી વિભાગ લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ તરીકે સર્વાનુમતે ચંદ્રકાંતભાઈ ચીમનભાઈ પટેલની નિમણુંક કરવામાં આવી હતી. નિણાયેલા નવ નિયુક્ત પ્રમુખ ચંન્દ્રકાંતભાઇ પટેલને સર્વ કલિયારી સમાજે વધાવી લીધા હતા. ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ કન્વીનર પંકજભાઈ ભુવા એ ચંન્દ્રકાંતભાઇ પટેલને શુભેચ્છા પાઠવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચના શેરપૂરા રોડ પર અકસ્માત બાડ સ્થાનીકોના ચક્કાજામ થી તંત્ર એકશનમાં સ્પીડ બ્રેકર ની કામગીરી કરાઈ સ્ટ્રીટ લાઈટની માંગણી કરતા સ્થાનિક રહીશો

ProudOfGujarat

ભરૂચમાં એટીએમમાં રૂપિયા ઉપાડવા મદદના બહાને કાર્ડ બદલી 25 હજારની ઠગાઇ

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર માર્ગ બન્યો અકસ્માત જોન, વધુ એક અકસ્માતમાં બે વ્યક્તિઓ ઘાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!