Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરમાં વધુ એક 28 વર્ષીય યુવાનનુ હાર્ટએટેકના કારણે મોત, પરિવારમાં શોકનો માહોલ

Share

રાજ્યમાં ચાલુ વર્ષે હાર્ટ એટેક આવવાથી મોત થવાનો સિલસિલો વધુ પ્રમાણમાં જોવા મળ્યો છે, ખાસ કરી હાર્ટ એટેકના કારણે યુવા વર્ગના મૃત્યુ થવાના બનાવો સામે આવતા લોકો પણ ચોંકી રહ્યા છે, તેવામાં જંબુસર પંથકમાં હાર્ટ એટેકના કારણે વધુ વ્યક્તિનું મોત નીપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.

જંબુસરના તલાવપુરા વિસ્તારમાં રહેતો 28 વર્ષીય શાહરુખ અબ્બાસખા પઠાણનુ હાર્ટએટેકના કારણે મોત નીપજ્યું હતું, યુવાનનુ મોત નીપજતા પરિવાર સહીત મુસ્લિમ સમાજમાં શોકનો માહોલ છવાયો હતો, મહત્વનું છે કે જંબુસરમાં હાર્ટએટેક બનાવો પણ વધ્યા હોય તેમ કહેવાય રહ્યું છે.

Advertisement

Share

Related posts

સંસદમા કામગીરી મા વિક્ષેપ ના અંગે વિરોધ વ્યક્ત કરતા સાંસદ મનસુખ વસાવા

ProudOfGujarat

પાલેજ : બ્લુમુન શાળામાં બાળ ઉછેર અંગે મધર વર્કશોપનું આયોજન કરાયું.

ProudOfGujarat

ગોધરા : સફાઈમજૂર સંઘ દ્વારા નગરપાલિકા ચીફ ઓફીસરને લેખિત રજુઆત….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!